A

તારીખ :-૦૫/૦૬/૨૦૧૨ "હું મંજુલાબેન પરમાર ૧.૫ વર્ષ પહેલા પડી જવાથી હાથના સ્નાયુ નો કફ ફાટી ગયો હતો જેની જાણ મને શ્રી ઉજ્જવલ સાહેબ દ્વારા કરાવેલ MRI થી થઇ . પહેલા મારાથી જમણા હાથથી સારું કામ થતું ન હતું જે વસ્તુ પકડું તે હાથ માંથી સરકીને પડી જતી હતી પછી સાહેબ દ્વારા મારા જમણા હાથનું દૂરબીનથી ઓપરેસન કરવામાં આવ્યુ અને આજે એ જણાવતા મને ખુબજ આનંદ થાય છે કે પહેલાની જેમ જ ખુબજ સારી રીતે બધું જ કામ સહેલાયથી કરી શકું છું મારા જમણા હાથમાં એક સ્ક્રુ નાખેલ છે છતાં પણ મને જરા પણ દુઃખાવો થતો નથી અને બધી રીતે સારું કામ કરી શકું છું. શ્રી ઉજ્જવલ સાહેબ ની આટલી કોશિશ અને ચતુરાઈ થી આજે હું મારા હાથની પહેલા જેટલી જ સરળતાથી કામ કરી શકું છું જેથી હું અને મારા બન્ને પુત્રો સાહેબ નો આભરી છીએ સાહેબશ્રી ની દરેક વખતેની મુલાકાતો અને કાળજીપૂર્વક ની ત્કેદારીયો સાહેબશ્રી સહકાર અને મહેનત મને સાજી કરવામાં ખુબજ ઉપયોગી નીવડેલ છે. ખરેખર એક આદર્શ અને કુશળ ડોક્ટર તરીકેની ખરી પ્રતિમા સમાન કોઈ ડોક્ટર હોય તો તે શ્રી ઉજ્જવલ સાહેબ જ છે ખુબ ખુબ આભાર." મંજુલાબેન મહેશભાઈ પરમાર ૫૧ – બી – વરિયા કુટીર તિલકનગર ભાવનગર . મો. ૯૦૩૩૬૧૩૪૭૭

Manjulaben Parmar – SHOULDER : Rotator cuff surgery

શ્રી ડોક્ટરે.ઉજ્જવલ સહેબ,હું ગોહિલ શક્તીશિંહ શામળદાસ આર્ટસ કોલેજ અભ્યાસ છુ.હુ સ્પોર્ટ્સ મેન છું આંજથી ૮ મહિના પહેલાં બંગ્લુંરું ખાતે લોંગ જૂમ્પ કરતી વખતે મારા પગમાં ઈન્જુરી આવી હતી.જે. એમ.આર.આઈ બાદ ખબર પડી કે પગમા પગ વાળવાથી એસીએલ તૂટી ગયેલ હતો.જાણ થતા મે ડોક્ટર.ડેલીવાળાનો સંપર્ક કર્યો જેનાં દ્વારા મારા પગ નું ઓપરેસન થયું .અને આજે .હું ખુબ સારી રીતે પહેલાં ની જેમ જ મારી ગેમ્સ રમું છું .અને વર્કઓઉટ કરું છું ઓપરેસન કર્યા પછી હું ૪ મહિના અને ૧૫ દિવસે મારી ગેમ્સ પ્રકટીસ ચાલુ કરી દીધી અને ઓપરેસન નું મને એટલું સારું પરિણામ મળ્યું જેના પર મને પણ વિશ્વાસ નથી આવતો. મારા પગ માં હવે કોઈપણ જાત નો દુઃખાવો કે કોઈપણ જાત ની તકલીફ રહી નથી. હું સહેબ શ્રી નો ખુબ આભારી છું શક્તિશિહ ગોહિલ Long jump national player Mob. 8128151815

Sports Athlete – Long jump winner -Mr. Shaktisinh Gohil -KNEE : ACL surgery

તારીખ :- ૦૯/૦૭/૨૦૧૪ પ્રતિ શ્રી ડૉ . ઉજ્જવલ ડેલીવાળા સાહેબ શ્રી , ભાવનગર હું મોટા આશરાના તા. મહુવા નો વતની છું હું ગાડીએ થી સ્લીપ થતા પડી ગયો હતો અને પોલીસ ટ્રેનીગ માં બીજી વખત પડી જવાથી મને ઘુટણ માં દુખવો થતો હતો ત્યારબાદ મને સરકારી હોસ્પિટલ માં લીગામેનત તાણીયા નો ઓપરેશન નું કહેલું ત્યારબાદ મે ઉજ્જવલ સાહેબ ને બતાવેલ અને તેમણે મને તાણીયા નું ઓપરેસનનું કહેલું અને મે સાહેબ પાસે ઓપરેસન કરાવેલ અને સાહેબ નો સ્વભાવ , કામ ખુબજ સરસ છે અને આજે હું ૪ મહિના પછી દોડું રમી શકું છું અને પોલીસ માં ટ્રેનીંગ પણ કરું છું મને અત્યારે કોઇપણ જાતની તકલીફ નથી . ખરેખર ડૉ . ઉજ્જવલ ડેલીવાળા સાહેબ શ્રી નું કામ ખુબ જ પ્રશન્શા ને પાત્ર છે સાહેબ શ્રી નો હું ખુબ ખુબ આભાર માનું છું . નકુમ ઉમેશકુમાર બી . પોલીસ કોન્સ્ટેબલ ભાવનગર .

Umeshkumar Nakum – Policeman – KNEE : ACL Surgery

I had undergone an ACL reconstruction surgery on 18-12-2013 with a tendon graft from my hamstring. The most interesting part of my surgery was I am talking with surgeon Dr.Deliwala and watching my surgery live on screen throughout the whole operation. I chose to take a spinal anesthesia so that I could catch a glimpse of my Operation. The doctor quoted "the prick is nothing more than a mosquito bite" . It simply numbed my lower body for 6 hours." The aftermath of the surgery was that the surgeon gone me a discharge within 24 hours and 5 days later physical therapist manage me to walk me freely with support stick and 90 degree knee bending. My soul is filled with gratitude , Dr.Ujjval Deliwala that he offered me an assist to this 'running world' again. Mr.ALIRAZA SURATI , AGE : 19 , PO BOX . 1060, assurati@hotmail.com +255655498966 Wrote on 01/01/2014.    

Aliraza Surati, Football player, Tanzania, Africa – KNEE : ACL surgery

મારું નામ સવાણી રેખાબેન વલ્લભભાઇ. મારો ડાબો હાથ પડી જવાથી ખભામાંથી સ્નાયુ તૂટી ગયેલ બે ત્રણ ડૉ પાસે તપાસ કરાવેલ અને તમણે કહીયુકે ડૉ ઉજ્જવળ ડેલીવાળા પાસે તપાસ કરાવો. તેની પાસે આવ્યા તેને કહ્યું દૂરબીનથી ઓપરેસન કરવું પડશે અને ઓપરેશન કર્યું ૭ મહિના થયા પણ આજે મારો હાથ પહેલા જેવો થઇ ગયો છે ઘરનું બધુંજ કામ કરી શકું ઓપરેશન પહેલા હાથ સહેજ પણ ઉચો થતો નહોતો ડૉ ડેલીવાળા નો હું ખુબ ખુબ આભાર માનું છું. સવાણી રેખાબેન વલ્લભભાઇ ઉંમર:- ૩૫ વ્યવસાય શિક્ષક ઓપરેસન તારીખ : ૧૯/૦૧/૨૦૧૬ અનુભવ તારીખ: ૦૩/૦૯/૨૦૧૬ સરનામુ :- ગામ આંબલા તા: શિહોર ફોન નંબર : 9909076383

Rekhaben Savani – Shoulder : ROTATOR CUFF

I had ligament injury about 7 years back and confirment as ACL injury and operated with Arthroscopic surgery by Dr. Ujjval Deliwala. I was actually little scared about the result and all but Dr. Deliwala assured me that its not big deal and will be alright within 5-6 months. My surgery done on 27th Feb.,2012. It was nothing as I scared. In one month itself, was able to work without a walker. Then the physiotherapy started. In three months, I was back to normal.

Jimmy Jacob (Kerala)- ACL surgery

મારા નામ અસ્મિતાબેન રબારી છે મારી ઉમર ૩૦ વર્ષ છે મારો જમણા પગનો તાનીયો જેને ઈંગ્લીશમાં .લીગામેન્ત પણ કહેવાય છે.એ અકસ્માત ના કારણે તૂટી ગયો હતો.મે ઘણાં હાડવૈધને બતાવ્યું.પણ કઈ રેસુલ્ત ન આવ્યુ પછી મને દાક્તરે.બલરસર ને ત્યા બત્તાવવામાં સજેશ કર્યું ત્યા બતાવ્યા પછી એમ.આર.આઈ કરાવ્યું તો લીગામેન્ત તૂટી ગયો હતો.હું ચાલી સકતી ન હતી.બેસી સકતી ન હતી મારું પણ તો લીગા મેંટ તુટી ગયો હતો હું ચાલી ન હતી શકતી બેસી ન શકતી .મારા પગ અન્બેલેન્સ થઈ જતો પછી મને મારા પાડોશીયે કહ્યું કે ડો .ઉજ્જવલ દેલીવાલા ને બતાવવા નું કહુયું મે ડોક્ટર સાહેબ ને બતાવ્યું અને મારી પગની સજેરી કરાવી .નવો તાણીયો નાખીયો .ઓપરેશન પહેલા મને બી .પી લો થતું પણ જયારે હું સર્જેરી કરાવવા માટે રેડી .થઈ .ત્યારે મે મારા પગની ટોટલ સર્જરી મે ખુદ જોઈ અને હું ઓપરેશન ની નાઈટ થી જ વોકર પર ચાલી બીજી દિવસે વોકર પર ચાલી અને ઘરે ગઈ અને અત્યારે મને ૧૦૦ ટકા સારું છે .અને હું ખુદ સાયકલીંગ કરું છુ મારું ઘરનું બધું જ કામ પણ કરી શકું છુ લી .અસ્મિતાબેન મનીશભાઈ રબારી Operation Date : 13-10-2016 Interview Date : 02-01-2017 Address : Kaliyabid, Block no. M -36/450, Opp. Patel samajwadi, Bhavnagar- Gujaarat - India. Mob. 9723436847

Asmitaben Rabari, Housewife – KNEE : ACL surgery

B

C

D