Category Archives: D

Asmitaben Rabari, Housewife – KNEE : ACL surgery

મારા નામ અસ્મિતાબેન રબારી છે મારી ઉમર ૩૦ વર્ષ છે મારો જમણા પગનો તાનીયો જેને ઈંગ્લીશમાં .લીગામેન્ત પણ કહેવાય છે.એ અકસ્માત ના કારણે તૂટી ગયો હતો.મે ઘણાં હાડવૈધને બતાવ્યું.પણ કઈ રેસુલ્ત ન આવ્યુ પછી મને દાક્તરે.બલરસર ને ત્યા બત્તાવવામાં સજેશ કર્યું ત્યા બતાવ્યા પછી એમ.આર.આઈ કરાવ્યું તો લીગામેન્ત તૂટી ગયો હતો.હું ચાલી સકતી ન હતી.બેસી સકતી ન હતી મારું પણ તો લીગા મેંટ તુટી ગયો હતો હું ચાલી ન હતી શકતી બેસી ન શકતી .મારા પગ અન્બેલેન્સ થઈ જતો પછી મને મારા પાડોશીયે કહ્યું કે ડો .ઉજ્જવલ દેલીવાલા ને બતાવવા નું કહુયું મે ડોક્ટર સાહેબ ને બતાવ્યું અને મારી પગની સજેરી કરાવી .નવો તાણીયો નાખીયો .ઓપરેશન પહેલા મને બી .પી લો થતું પણ જયારે હું સર્જેરી કરાવવા માટે રેડી .થઈ .ત્યારે મે મારા પગની ટોટલ સર્જરી મે ખુદ જોઈ અને હું ઓપરેશન ની નાઈટ થી જ વોકર પર ચાલી બીજી દિવસે વોકર પર ચાલી અને ઘરે ગઈ અને અત્યારે મને ૧૦૦ ટકા સારું છે .અને હું ખુદ સાયકલીંગ કરું છુ મારું ઘરનું બધું જ કામ પણ કરી શકું છુ
લી .અસ્મિતાબેન મનીશભાઈ રબારી
Operation Date : 13-10-2016
Interview Date : 02-01-2017

Address : Kaliyabid, Block no. M -36/450,
Opp. Patel samajwadi,
Bhavnagar- Gujaarat – India.
Mob. 9723436847