Rekhaben Savani – Shoulder : ROTATOR CUFF

મારું નામ સવાણી રેખાબેન વલ્લભભાઇ. મારો ડાબો હાથ પડી જવાથી ખભામાંથી સ્નાયુ તૂટી ગયેલ બે ત્રણ ડૉ પાસે તપાસ કરાવેલ અને તમણે કહીયુકે ડૉ ઉજ્જવળ ડેલીવાળા પાસે તપાસ કરાવો. તેની પાસે આવ્યા તેને કહ્યું દૂરબીનથી ઓપરેસન કરવું પડશે અને ઓપરેશન કર્યું ૭ મહિના થયા પણ આજે મારો હાથ પહેલા જેવો થઇ ગયો છે ઘરનું બધુંજ કામ કરી શકું ઓપરેશન પહેલા હાથ સહેજ પણ ઉચો થતો નહોતો ડૉ ડેલીવાળા નો હું ખુબ ખુબ આભાર માનું છું.
સવાણી રેખાબેન વલ્લભભાઇ

ઉંમર:- ૩૫ વ્યવસાય શિક્ષક
ઓપરેસન તારીખ : ૧૯/૦૧/૨૦૧૬
અનુભવ તારીખ: ૦૩/૦૯/૨૦૧૬
સરનામુ :- ગામ આંબલા તા: શિહોર
ફોન નંબર : 9909076383