Manjulaben Parmar – SHOULDER : Rotator cuff surgery

તારીખ :-૦૫/૦૬/૨૦૧૨

“હું મંજુલાબેન પરમાર ૧.૫ વર્ષ પહેલા પડી જવાથી હાથના સ્નાયુ નો કફ ફાટી ગયો હતો જેની જાણ મને શ્રી ઉજ્જવલ સાહેબ દ્વારા કરાવેલ MRI થી થઇ . પહેલા મારાથી જમણા હાથથી સારું કામ થતું ન હતું જે વસ્તુ પકડું તે હાથ માંથી સરકીને પડી જતી હતી પછી સાહેબ દ્વારા મારા જમણા હાથનું દૂરબીનથી ઓપરેસન કરવામાં આવ્યુ અને આજે એ જણાવતા મને ખુબજ આનંદ થાય છે કે પહેલાની જેમ જ ખુબજ સારી રીતે બધું જ કામ સહેલાયથી કરી શકું છું મારા જમણા હાથમાં એક સ્ક્રુ નાખેલ છે છતાં પણ મને જરા પણ દુઃખાવો થતો નથી અને બધી રીતે સારું કામ કરી શકું છું. શ્રી ઉજ્જવલ સાહેબ ની આટલી કોશિશ અને ચતુરાઈ થી આજે હું મારા હાથની પહેલા જેટલી જ સરળતાથી કામ કરી શકું છું જેથી હું અને મારા બન્ને પુત્રો સાહેબ નો આભરી છીએ સાહેબશ્રી ની દરેક વખતેની મુલાકાતો અને કાળજીપૂર્વક ની ત્કેદારીયો સાહેબશ્રી સહકાર અને મહેનત મને સાજી કરવામાં ખુબજ ઉપયોગી નીવડેલ છે. ખરેખર એક આદર્શ અને કુશળ ડોક્ટર તરીકેની ખરી પ્રતિમા સમાન કોઈ ડોક્ટર હોય તો તે શ્રી ઉજ્જવલ સાહેબ જ છે ખુબ ખુબ આભાર.”
મંજુલાબેન મહેશભાઈ પરમાર
૫૧ – બી – વરિયા કુટીર
તિલકનગર ભાવનગર .
મો. ૯૦૩૩૬૧૩૪૭૭