Sandip Chauhan – KNEE : Meniscus repair

 

પોલીસમાં ભરતી વખતે લોંગ જમ્પમાં પગ વળી જવાથી મારા ગોઠણ માં ગાદી ફાટી ગયેલ.જે માટે બે વર્ષ પહેલા દૂરબીન થી ગોઠણ નું ઓપરેસન ડૉ ઉજ્જવલ સાહેબ પાસે કરાવેલ . હવે મને કોઈ જ તકલીફ નથી હું ઝડપથી  દોડી શકું છું તથા દુખાવો વગર મારું કામ જાતે કરી શકું છું

સંદીપભાઈ ચૌહાન

ઉમર= ૨4