Sports Athlete – Long jump winner -Mr. Shaktisinh Gohil -KNEE : ACL surgery

શ્રી ડોક્ટરે.ઉજ્જવલ સહેબ,હું ગોહિલ શક્તીશિંહ શામળદાસ આર્ટસ કોલેજ અભ્યાસ છુ.હુ સ્પોર્ટ્સ મેન છું આંજથી ૮ મહિના પહેલાં બંગ્લુંરું ખાતે લોંગ જૂમ્પ કરતી વખતે મારા પગમાં ઈન્જુરી આવી હતી.જે. એમ.આર.આઈ બાદ ખબર પડી કે પગમા પગ વાળવાથી એસીએલ તૂટી ગયેલ હતો.જાણ થતા મે ડોક્ટર.ડેલીવાળાનો સંપર્ક કર્યો જેનાં દ્વારા મારા પગ નું ઓપરેસન થયું .અને આજે .હું ખુબ સારી રીતે પહેલાં ની જેમ જ મારી ગેમ્સ રમું છું .અને વર્કઓઉટ કરું છું ઓપરેસન કર્યા પછી હું ૪ મહિના અને ૧૫ દિવસે મારી ગેમ્સ પ્રકટીસ ચાલુ કરી દીધી અને ઓપરેસન નું મને એટલું સારું પરિણામ મળ્યું જેના પર મને પણ વિશ્વાસ નથી આવતો. મારા પગ માં હવે કોઈપણ જાત નો દુઃખાવો કે કોઈપણ જાત ની તકલીફ રહી નથી. હું સહેબ શ્રી નો ખુબ આભારી છું

શક્તિશિહ ગોહિલ
Long jump national player
Mob. 8128151815