Umeshkumar Nakum – Policeman – KNEE : ACL Surgery

તારીખ :- ૦૯/૦૭/૨૦૧૪
પ્રતિ શ્રી ડૉ . ઉજ્જવલ ડેલીવાળા સાહેબ શ્રી ,
ભાવનગર
હું મોટા આશરાના તા. મહુવા નો વતની છું હું ગાડીએ થી સ્લીપ થતા પડી ગયો હતો અને પોલીસ ટ્રેનીગ માં બીજી વખત પડી જવાથી મને ઘુટણ માં દુખવો થતો હતો ત્યારબાદ મને સરકારી હોસ્પિટલ માં લીગામેનત તાણીયા નો ઓપરેશન નું કહેલું ત્યારબાદ મે ઉજ્જવલ સાહેબ ને બતાવેલ અને તેમણે મને તાણીયા નું ઓપરેસનનું કહેલું અને મે સાહેબ પાસે ઓપરેસન કરાવેલ અને સાહેબ નો સ્વભાવ , કામ ખુબજ સરસ છે અને આજે હું ૪ મહિના પછી દોડું રમી શકું છું અને પોલીસ માં ટ્રેનીંગ પણ કરું છું મને અત્યારે કોઇપણ જાતની તકલીફ નથી . ખરેખર ડૉ . ઉજ્જવલ ડેલીવાળા સાહેબ શ્રી નું કામ ખુબ જ પ્રશન્શા ને પાત્ર છે સાહેબ શ્રી નો હું ખુબ ખુબ આભાર માનું છું .
નકુમ ઉમેશકુમાર બી .
પોલીસ કોન્સ્ટેબલ
ભાવનગર .