Vinod Manjar , Table tennis player – ELBOW : Tennis elbow treatment

 

હું પાલીતાણા થી આવું છું  મારે ટેનીસ એલબો નો દુખવો છેલ્લા ૨ વર્ષ થી હતો મે જામનગર , અમદાવાદ, ભાવનગર ઘણાં બધા ડોકટરો ને બતાવેલ પણ મને કાઈ દવા ન મળી દવાથી ફાયદો ન થયો પાલીતાણા માં મારા મિત્ર અને ડૉ.વિજય દવે સાહેબ એ ડૉ . ઉજ્જવલ સાહેબ નું નામ આપ્યું . અને મે સાહેબ  ની દવા લીધી અને ઓપરેસન કરાવ્યું અને  ૨ વર્ષ નો દુખવો મટાડ્યો. સાહેબ નો હું આભાર માનું છું .                               લી.

વિનોદભાઈ માંજર

મો .૯૩૭૪૩૦૩૧૩૨ ,   ૯૩૭૫૩૦૦૧૩૨    પાલીતાણા .